Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જાગૃતિ લાવવા ચેન્નાઈ પોલીસનો ગજબ આઈડયાઃ કોરોના વાયરસના આકારનું હેલ્મેટ પહેર્યુ

કોરોના વાયરસના કહેરને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વમાં પ્રયાસો ચાલી રહ્યા છે. ભારત સહિતના ૧૨ ડઝનથી પણ વધારે દેશોમાં સંપૂર્ણ પણે લોકડાઉન છે. ત્યારે ભારતના લોકો લોકોડાઉનમાં પણ દ્યરની બહાર કોઈને કોઈ બહાને નીકળી રહ્યા છે. ત્યારે લોકોને જાગૃત કરવા માટે ચેન્નાઈના એક કલાકારે પોલીસ સાથે મળી કોરોનાની પેટનનું હેલ્મેટ બનાવ્યું છે.

(3:57 pm IST)