Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજુલા પંથકના મહંત લવકુશ મુની સહિત હરિદ્વારથી યાત્રા કરીને પરત આવતા ચારના કરૂણ મૃત્યુ, મોટર ઝાડ સાથે અથડાઈ: દેશભરમાં કોરોનાના કેસ 900 ઉપર પહોંચ્યા, ૧૦ મૃત્યુ, પાંચ રાજ્યોમાં 500થી વધુ કેસ, મહારાષ્ટ્ર સૌથી ટોચ ઉપર: ગુજરાતમાં સવારે કોરોનાના છ દર્દીઓ વધ્યા, કુલ ૫૩ કેસ, હજુ વધવાની સંભાવના: અમેરિકામાં ૨૪ કલાકમાં ૩૪૫ મોત, કોરોના પીડિતોની સંખ્યા એક લાખ ઉપર

(1:04 pm IST)