Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

નોઈડામાં જીવન જરૂરિયાતની વસ્તુની હોમ ડિલીવરી શરૂ : 1500 ડિલિવરી બોય કાર્યરત

નોઈડા ઓથોરિટીએ 260 ફાર્મસી, 450 કરિયાણા માટે અને ઈકોર્મસ માટે ડિલીવરી બોય તૈયાર કર્યા

નવી દિલ્હી : નોઈડામાં આજથી જીવન જરૂરિયાત વસ્તુઓ માટે ડોર ટૂ ડોર ડિવલીવરી માટે 1500 ડિલીવરી બોય આ સર્વિસ કરી રહ્યા છે. નોઈડા ઓથોરિટીએ 260 ફાર્મસી, 450 કરિયાણાના સામાન માટે અને ઈકોર્મસ માટે ડિલીવરી બોય તૈયાર કર્યા છે. આજથી નોઈડામાં જીવન જરૂરિયાત વસ્તુઓની ડિલીવરી શરૂ થઈ છે.

(10:14 am IST)