Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

કેરળમાં કોરોનાની વણથંભી ચિંતાજનક આગેકૂચ: વધુ ૩૨૫૪ નવા કેસ નોંધાયા

કુલ કોરાના કેસનો આક ૧૦.૬૦ લાખે પહોંચ્યો : લગભગ ૫૦ હજાર આસપાસ એક્ટિવ કેસ

કેરળમાં ૩૨૫૪ નવા કેસ નોંધાયા છે આ સાથે .કુલ કોરાના કેસનો આક ૧૦.૬૦ લાખે પહોંચ્યો છે.  કેરળમાં કોરોનાના એક્ટિવ કેસ લગભગ ૫૦ હજાર આસપાસ પહોંચ્યા છે. અત્યાર સુધીમાં કેરળમાં કુલ કોરોના  મૃત્યુ ૪૧૯૭ થયા છે, જેમાં આજે પંદર વધુ મૃત્યુ નોંધાયા છે.

(8:28 pm IST)