Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

CBDTના વડા તરીકે પી. સી. મોદીની ફરી નીમણૂંક

નવીદિલ્હી: સી.બી.ડી.ટી.ના વડા તરીકે કેન્દ્ર સરકારે પી સી મોદીની ફરી નિમણૂક કરી છે. આ નિમણૂક ત્રણ મહિના માટે કરવામાં આવી છે તેમ ન્યૂઝફર્સ્ટ દ્વારા જાણવા મળે છે.

(4:56 pm IST)
  • ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભારે મતદાનને પગલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એકશન મોડમાં : પોતાના વિસ્તારના પેજ પ્રમુખોને દોડાવ્યા અને ભાજપ તરફી મતદાનની વિગતો આપવા આદેશ : અને પોતાના વિસ્તારમાં ૧૦૦ ટકા મતદાન થાયે તે જોવા પણ તાકીદ કરી access_time 3:48 pm IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાડવા ઈચ્છતો નથી પરંતુ લોકો માસ્ક નહિ પહેરે તો મજબૂરીથી લાદવું પડશે : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચેતવણી : લોકો જો કોવીડના નિયમોનું પાલન નહીં કરે અને માસ્ક નહિ પહેરે તો લોકડાઉન લગાડવું પડશે access_time 11:31 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સતત ચોથા હજારથી વધારે નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : વધુ 51 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો :મહારષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 52 હજારને પાર પહોંચ્યો : અનેક જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો access_time 12:47 am IST