Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

જીવનમાં આવું એડ્જસ્ટમેન્ટ શીખો

આમ તો રાજકીય પક્ષો પણ વારંવાર આવું એડ્જસ્ટમેન્ટ કરતા હોય છે, પરંતુ સાયનમાં ફળ, શાકભાજી કે કટલેરી વેચીને થાકેલા ફેરિયાને મદદ કરવા લારી ખેંચીને લઇ જવા યુવાને આવું કંઇક કર્યું. લારીવાળાને પિલિયન સીટ પર બેસાડીને લઇ જવાના પ્રયાસને કોઇ માનવતા પણ કહી શકે અને કોઇ આને સાઠગાંઠ કે એડ્જસ્ટમેન્ટ પણ કહી શકે. ટ્રાફિક રૂલ્સની ઐસીતૈસી કરીને બિન્દાસ જતા બે જણને જોઇને કદાચ લોકો જીવનમાં એડ્જસ્ટમેન્ટ્સ કરતા શીખ્યા હશે !

(3:36 pm IST)