Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને રાહત આપી, હમણાં ધરપકડ નહીં થાય: શેર બજારમાં વહેલી હોળી, ૧૧૦૦ પોઇન્ટનો કડાકો: દિલ્હીનો મૃત્યુ આક ૩૮, લોકો ઘર છોડી સલામત સ્થળે ભાગવા લાગ્યા: સીરિયામાં હવાઈ હુમલો, ૩૩ તુર્કી સૈનિકોના મોત: કચ્છમાં જવેલર્સ પડ્યો ઉપર આવકવેરાનું સર્ચ ઓપરેશન

(1:03 pm IST)