Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

નેશનલ હેરાલ્ડને ખાલી કરવું પડશે હેરાલ્ડ હાઉસઃ હાઇકોર્ટએ ફેંસલો યથાવત રાખ્યો

દિલ્હી હાઇકોર્ટની ડિવીઝન બેંચએ કોંગ્રેસ દ્વારા સંચાલિત નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશક એશોસીએટેડ જર્નલ્સ લિ. (એજેએલ) ની વિરૂદ્ધ હેરાલ્ડ ખાલી કરવાનો  સિંગલ બેન્ચનો ડિસેમ્બર ર૦૧૮ નો ફેસલો યથાવત રાખ્યો છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયએ આ સંબંધમા ઓકટોબર ર૦૧૮ મા આદેશ આપ્યો હતો જેના પક્ષમાં સિંગલ બેંચએ ફેંસલો સંભળાવ્યો હતો.

(12:14 am IST)