Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના માલકંદ ડીવીઝનમા આપાતકાલ જાહેર

ભારત-પાકિસ્તાનના વધતા તનાવ વચ્ચે પાકિસ્તાન પ્રાંત ખૈબર પખ્તુનખ્વાના માલકંદ ડિવીઝનના કમિશ્નરે એબટાબાદ શહેર અને બધા ૭ જિલ્લામાં આપાતકાલની ઘોષણા કરી દીધી છે. કમિશ્નરએ બધા કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ આપ્યો છે. સિંધ પ્રાંત  અને કરાંચી શહેરમા હોસ્પિટલો અને પોલીસને એલર્ટ રહેવા કહ્યું છે.

(12:11 am IST)