Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારતએ સબુતના તૌર પર રજુ કર્યા પાક હુમલામા સામેલ એફ-૧૬ મિસાઇલના ટૂકડા

ભારતીય વાયુસેનાએ ત્રણેય સેનાઓની સંયુકત પ્રેસવાર્તામાં પાકિસ્તાની વાયુસેના દ્વારા ભારતીય વાયુસેનામા ઘુસવાને લઇ લડાકૂ વિમાન એફ-૧૬ ના ઉપયોગના પુરાવા મીડિયા સામે રાખ્યા. વાયુસેનાએ હવાથી હવામાં હુમલો કરવામા સક્ષમ એએમઆરએએમ મિસાઇલના ટુકડા રજુ કર્યા.

(12:10 am IST)