Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સેના સીમા સંભાળી રહી છેઃ અને પ્રધાન સેવક બૂથ સંભાળી રહ્યા છેઃ સુરજેવાલા

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારુ બુથ સૌથી મજબૂત કાર્યક્રમને લઇ ટવિય કર્યુ છે સેના સીમા સંભાળી રહી છે અને પ્રધાન સેવક બૂથ સંભાળી રહ્યા છે. આ છે સતાના સિપાહી જયારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવએ કહ્યું છ સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ શૂટ-બૂથ વાળી બીજેપીના ઉત્સવ ચાલુ રહેશે.

(12:10 am IST)