Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

તમિલનાડૂમા પ્રતિબંધની માંગ ઉઠયા પછી એપ પર ગાઇડ લાઇન્સ વિડીયો દેખાડશે ટિકટોક

ટિકટોકએ કમ્યુનિટી ગાઇડ લાઇન્સ અને પ્રાઇવેશી અને સુરક્ષા સંબંધિત ફિચર્સ અંગે યુજરોને સૂચિત કરવા માટે પોતાની એપ પર વિડીયો ટયુટોરિયલ શરૂ કરેલ છે. અહેવાલ પ્રમાણે આ વિડીયોઝ પણ ટિકટોક પર મૌજુદ અન્ય વિડીયોની જેમ જ હશે. આ પહેલા સાંસ્કૃતિક પતન નો હવાલો આપી એક તમિલનાડુ ધારાસભ્યએ ટિકટોક પર પ્રતિબંધની માંગ કરી હતી.

(12:01 am IST)