Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પ્રયાગરાજમાં એક સાથે ૫૦૦ બસો ઉભી રાખી વર્લ્ડ રેકોર્ડ સર્જવાની કોશિષ

ઉતરપ્રદેશના પ્રયાગરાજમાં એક સાથે ૫૦૦ બસો ઉભી રાખી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની કૌશીષ કરી છેઃ આ બધી બસો કુંભના મેળા માટે લગાવવામાં આવી છેઃ બસો ઉપર કુંભનો લોગો અને પોસ્ટર લગાવેલા છે.

(3:52 pm IST)