Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

લાહોરથી દિહ્હી આવતી સમજોતા એકસપ્રેસ ટુંક સમય માટે બંધ રહેશે

લાહોર રેલ્વે સ્ટેશન ઉપર ફસાયેલી આ મહિલાનું  કહેવુ છે કે ભારતમાં તેમના છોકરાઓ તેમની રાહ જુએ છેઃ ગાડી કેન્સલ થવાને કારણે તેઓ ફસાઇ ગયા છેઃ ભારત - પાક વચ્ચે સર્જાયેલા તનાવપૂર્ણ પરિસ્થિતિને કારણે આ સમજોતા એકસપ્રેસ હાલ માટે બંધ રાખવામાં આવેલ છેઃ લાહોર રેલ્વે સ્ટેશન માસ્ટરે કહયું કે ઉપરથી આદેશ મળ્યા બાદ જ સમજોતા એકસપ્રેસ ટ્રેન શરૂ થશે

(3:35 pm IST)