Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કચ્છની વીઘાકોટ સરહદ પાર પાકિસ્તાન સેનાની ટેન્ક રેજિમેન્ટની તૈયારી

કચ્છની વીઘાકોટ સરહદથી અડધો કિલોમીટર દૂર પાકિસ્તાનની સેના અને રેન્જર્સની હલચલ વધી રહી છે. સીમા પાર સેનાનું આવન જાવન વધી ચૂક્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ કચ્છની પેલે પાર પાકિસ્તાને ટેન્ક રેજીમેન્ટની તૈયારી શરૂ કરી દીધી છે.

  સુત્રોનું કહેવું છે કે, ગત્ત કેટલાક દિવસોથી ત્યાં ટેન્કોનો જમાવડો ચાલી રહ્યો છે. જેમાં મંગળવારે તેજી જોવા મળી હતી.

(1:03 pm IST)