Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પુલવામાં એટેકના શહીદની પત્નીની વિટમ્બણા : કર્ણાટકના વતની શહીદ એચ.ગુરુની પત્ની કલાવતી ઉપર તેના દેર સાથે લગ્ન કરવા દબાણ : પોલીસ ફરિયાદ

કર્ણાટક : પુલવામાં ખાતે CRPF ના જવાનોની શહીદીને હજુ 15 દિવસ પણ નથી થયા ત્યાં કર્ણાટકના વતની શાહિદ એચ.ગુરુની પત્ની કલાવતી  ઉપર તેના દેર સાથે લગ્ન કરવા સાસરિયાઓ દ્વારા દબાણ કરાતું હોવાનો કરુણાજનક કિસ્સો બહાર આવ્યો છે.પરિણામે શાહિદની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:10 pm IST)