Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જૈસ-એ-મોહમ્મદ વિરૂધ્ધ

ભારતીય કાર્યવાહી અમરિકી વિદેશી મંત્રીનું સમર્થન

રાષ્ટ્રીય સુરક્ષા સહાહકાર  અજીત ડોવલે અમેરિકી વિદેશ મંત્રી પોંપિયો સાથે ટેલીફોનીક વાત કરીઃ પોંપિયોએ જૈશ-એ-મોહમ્મદ વિરૂધ્ધ પાકિસ્તાની ધરતી ઉપર ભારતે કરેલ કાર્યવાહીનું સમર્થન કર્યાનું સુત્રોના હવાલાથી જાણવા મળ્યું છે.

(11:53 am IST)