Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આતંક વિરૂદ્ધ સુરક્ષા માટે ભારતની કાર્યવાહીને માન્યતા આપીએ છીએ : ફ્રાંસ

પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેેલા હુમલાને લઇ ફ્રાંસએ કહ્યુ છે કે સીમાપાર આતંકવાદ વિરૂદ્ધ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે ભારતની કાર્યવાહીને માન્યતા આપીએ છીએ.  આ ઉપરાંત ફ્રાંસ અને ઓસ્ટ્રેલિયાએ પાકીસ્તાનને પોતાની ધરતીથી આતંકી ઠેકાણાઓને ેખતમ કરવા માટે પણ કહ્યું છે.

(12:00 am IST)