Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાકિસ્તાની જેટએ કર્યુ ભારતીય વાયુક્ષેત્રનું ઉલ્લંઘન : પરત ફરતી વખતે બોંબ ફેંકયો

એક પાકિસ્તાની જેટ એ ભારતીય વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કરી જમ્મુ-કશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેકટરમાં ઘુસી ગયું. પરંતુ ભારતીય વિમાનોએ એને બહાર ધકેલી દિધેલ. ભારતીય વાયુક્ષેત્રથી  પાછા ફકતી વખતે પાકિસ્તાની  જેટએ બોંબ પણ ફેંકયો જેનાથી કોઇ નુકશાન થયુ નથી. આ પહેલા પાકિસ્તાની સેનાએ  એલઓસી પર ૧પ જગ્યા પર સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન પણ કર્યુ હતુ.

(12:00 am IST)