Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

બિહારઃ પોલીસને મળી મોકામા આશ્રયગૃહથી લાપત્તા થયેલ ૭ છોકરીઓ

મોકામા(બિહાર) મા આવેલ આશ્રયગૃહથી લાપતા થયેલી ૭ છોકરીઓ પોલીસને મળી ગઇ છે. જેમા ૪ મુઝફરપુર બાલીકા ગૃહની પીડીતાઓ છે. પોલીસના જણાવ્યા મુજબ આ કહેવુ જલ્દબાજી થાશે કે છોકરીઓ પોતે જ આશ્રયગૃહથી ફરાર થઇ હતી. અથવા એમને કોઇએ મદદ કરી હતી.

(12:00 am IST)