Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

મહારાષ્ટ્રમાં જાનવરો માટે હોસ્પિટલ બનાવશે અનુશ્કા શર્મા

અહેવાલ પ્રમાણે અભિનેત્રી અનુષ્કા શર્મા મહારાષ્ટ્રના શાહપુરમા જાનવરો માટે શેલ્ટરની સાથે સાથે હોસ્પિટલ પણ બનાવશે. રીપોર્ટ મુજબ અનુષ્કા દ્વારા ર૦૧૬ માં શાહપુરમાં પ એકર જમીન અધિગ્રહણ કરવાની સાથે આ પરિયોજનાની શરૂઆત થઇ હતી.

(12:00 am IST)