Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારત પાક તનાવ વચ્ચે વિસ્તારા અને ઇંડીગો સહીત કંપનીઓએ ઉડાનો અટકાવી

પાકીસ્તાન સાથે વધી રહેલ તનાવ વચ્ચે વિસ્તારા, જેટ એરવેઝ અને ઇંડિગો સહિત અન્ય વિમાની કંપનીઓએ અમૃતસર, શ્રીનગર  અને જમ્મુ માટે ઉડાનોને હાલમાં રોક લગાવેલ છે. સ્પાઇસ જેટએ પણ દહેરાદૂન અને જેસલમર આવવા જવાવાળી વિમાનોની ઉડ્ડાન પર રોક લગાવેલ છે.

 

(12:00 am IST)