Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પશ્ચિમ બંગાળ : જમાત-ઉલ-મુજાહુદિન બાંગ્લાદેશના બે આતંકીઓની ધરપકડ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા પોલીસને આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહીદીન બાંગ્લાદેશ (જેઅમેબી) ના ર આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓની પાસેથી વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામા આવી છે.

(12:00 am IST)