Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને સેનાના ત્રણેય પાંખના વડાઓની લાંબી મીટિંગ : ભારતીય લશ્કરને ફ્રી હેન્ડ અપાયો

 

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના  નિવાસસ્થાને આજે સાંજે લશ્કરની ત્રણેય પાંખના વડાઓ સાથે સવા કલાક લાંબી મીટીંગ ચાલી હતી.

  વડાપ્રધાને ભારતીય લશ્કરને  પાકિસ્તાન સાથેની સ્થિતિને અનુલક્ષીને આગળ કેવી રીતે વધવું તે અંગેનો  સમય અને સ્થળ બાબતે  ફ્રી હેન્ડ આપ્યો છે..

(12:00 am IST)