Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

પાઘડી-કાળા ચશ્મા-એનસીસીની રેલીમાં પીએમનો અનોખો અંદાજ

પીએમ મોદી આજે એનસીસીના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમ્યાન તેમનો લુક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પીએમએ સિખ લુકવાળી ઘાટા લીલા કલરની પાઘડી પહેરી હતી અને કાળા ચશ્મા પણ લગાવ્યા હતા.

(3:18 pm IST)