Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કેરળમાં આજે સવારે ૨૪ કલાકમાં ૫૬૦૦ નવા કેસ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં ૨૧૦૦ નવા કેસ નોંધાયા છે

જેમાં મુંબઈમાં ૪૩૪ કોરોના કેસ થયા છે

કેરળમાં આજે સવારે ૨૪ કલાકમાં ૫૬૦૦ નવા કેસ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં ૨૧૦૦ નવા કેસ નોંધાયા છે

જેમાં મુંબઈમાં ૪૩૪ કોરોના કેસ થયા છે

ગુજરાત દેશભરમાં સાતમા નંબરે, માત્ર ૩૫૩ કોરોના થયા છે

પશ્ચિમ બંગાળમાં પણ નજીવા ૨૩૪ કેસ : દેશભરમાં સર્વત્ર કોરોના કેસમાં એકધારો ઘટાડો નોંધાતો જાય છે

સૌથી ઓછા પુડુચેરીમાં ૨૪ અને હિમાચલમાં ૩૯ કોરોના કેસ આજે સવાર સુધીમાં નોંધાયા છે

કેરળ        :    ૫,૬૫૯

મહારાષ્ટ્ર    :    ૨,૧૭૧

તામિલનાડુ :    ૫૧૨

છત્તીસગઢ  :    ૪૩૯

મુંબઈ       :    ૪૩૪

કર્ણાટક      :    ૪૨૮

ગુજરાત     :    ૩૫૩

પ. બંગાળ  :    ૨૩૪

બેંગ્લોર      :    ૨૨૭

પંજાબ      :    ૧૯૩

મધ્યપ્રદેશ  :    ૧૮૫

ઉત્તરપ્રદેશ  :    ૧૭૩

ચેન્નાઈ      :    ૧૫૯

ઓડીશા     :    ૧૩૮

રાજસ્થાન   :    ૧૩૪

આંધ્રપ્રદેશ  :    ૧૧૧

દિલ્હી       :    ૯૬

હરિયાણા    :    ૮૭

બિહાર       :    ૮૬

ઉત્તરાખંડ    :    ૮૫

જમ્મુ કાશ્મીર    :        ૭૭

અમદાવાદ  :    ૭૩

ઝારખંડ     :    ૭૦

કોલકતા     :    ૬૨

ભોપાલ     :    ૬૦

ગોવા       :    ૫૩

ચંદીગઢ     :    ૪૪

લખનૌ      :    ૪૨

હિમાચલ પ્રદેશ  :        ૩૯

હૈદ્રાબાદ     :    ૩૨

પુડ્ડુચેરી      :    ૨૪

જયપુર      :    ૨૭

ઈન્દોર      :    ૨૧

 

અમેરિકામાં સતત આજે પણ દોઢ લાખ આસપાસ કોરોના કેસ નોંધાયા, ૨૪ કલાકમાં ૪૦૦૦ નવા મૃત્યુ

બ્રાઝિલમાં ફરી કોરોનાએ આડો આંક વળ્યો નવા ૬૩ હજાર કેસ : સ્પેનમાં પણ કોરોના ગાંડોતુર બન્યો ૪૦ હજાર નવા કેસ

ફ્રાંસમાં ૨૬ હજાર, ઇંગ્લેન્ડમાં ૨૫ હજાર કેસ, ૧૭૦૦ મૃત્યુ, ૪૦૦૦ આઈસીયુમાં : રશિયામાં ૧૭,૦૦૦ અને જર્મની તથા ઇટલીમાં ૧૫,૦૦૦ નવા કેસ

ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં નવા ૮ કેસ : યુનાઇટેડ આરબ અમીરાતમાં ૪૦૦૦ કેસ : ચીનમાં ૫૪ અને હોંગકોંગમાં નવા ૬૦ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે

અમેરીકા      :   ૧,૫૧,૬૭૫ નવા કેસો

બ્રાઝીલ       :   ૬૩,૮૯૫ નવા કેસો

સ્પેન          :   ૪૦,૨૮૫ નવા કેસો

ફ્રાન્સ          :   ૨૬,૯૧૬ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૨૫,૩૦૮ નવા કેસો

રશિયા        :   ૧૭,૭૪૧ નવા કેસો

જર્મની        :   ૧૫,૬૧૧ નવા કેસો

ઈટલી         :   ૧૫,૨૦૪ નવા કેસો

ભારત         :   ૧૧,૬૬૬ નવા કેસો

કેનેડા         :   ૪,૨૦૫ નવા કેસો

યુએઈ         :   ૩,૯૩૯ નવા કેસો

જાપાન        :   ૩,૫૩૭ નવા કેસો

બેલ્જીયમ     :   ૧,૭૮૪ નવા કેસો

સાઉથ કોરીયા :   ૫૫૪ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૨૧૬ નવા કેસો

હોંગકોંગ      :   ૬૦ નવા કેસ

ચીન          :   ૫૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૮ નવા કેસ

ભારતમાં આંકડો કાબૂમાં આવતો જાય છે અને નવા ૧૧ હજાર કેસ નોંધાયા, મૃત્યુ નવા ૧૨૩ થયા તથા ૧૪ હજાર સાજા પણ થયા

નવા કેસો      :    ૧૧,૬૬૬ કેસો

નવા મૃત્યુ     :    ૧૨૩

સાજા થયા     :    ૧૪,૩૦૧

કુલ કોરોના કેસો    :     ૧,૦૭,૦૧,૧૯૩

એકટીવ કેસો   :    ૧,૭૩,૭૪૦

કુલ સાજા થયા     :     ૧,૦૩,૭૩,૬૦૬

કુલ મૃત્યુ       :    ૧,૫૩,૮૪૭

કુલ વેકસીનેશન    :     ૨૩,૫૫,૯૭૯

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૭,૨૫,૬૯૩

કુલ ટેસ્ટ       :    ૧૯,૪૩,૩૮,૭૭૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૬૧,૬૬,૨૦૧ કેસો

ભારત       :     ૧,૦૭,૦૧,૧૯૩ કેસો

બ્રાઝીલ     :     ૯૦,૦૦,૪૮૫ કેસો

યુએસએમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧,૫૧,૬૭૫

પોઝીટીવીટી રેટ     :    ૯.૩%

હોસ્પિટલમાં   :     ૧,૦૭,૪૪૪

આઈસીયુમાં   :     ૨૦,૪૯૭

નવા મૃત્યુ     :     ૪,૦૭૭

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ     :     ૨૧.૬ મિલિયન

બીજો ડોઝ     :     ૪ મિલિયન

યુકેમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ    :     ૨૫,૩૦૮

હોસ્પિટલમાં :     ૩૫,૪૪૬

આઈસીયુમાં :     ૩,૯૪૫

નવા મૃત્યુ   :     ૧,૭૨૫

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ   :     ૭.૨ મિલિયન

બીજો ડોઝ  :     ૪,૭૪,૦૦૦

(3:17 pm IST)