-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
આમ આદમી પાર્ટીએ ગુજરાત સહિત છ રાજયોમાં ચૂંટણી લડવાની કરી જાહેરાત
આગામી બે વર્ષમાં દેશમાં યોજાનારી છ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ભાગ લેશે

નવી દિલ્હી, તા.૨૮: આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી બે વર્ષમાં દેશમાં યોજાનારી છ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ભાગ લેશે. ઉત્ત્।રાખંડ, ઉત્ત્।ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, પંજાબ, ગોવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતરશે.
બેઠકમાં અરવિંદ કેજરીવાલે ગણતંત્ર દિવસે થયેલી હિંસા અંગે કહ્યું કે, જે પાર્ટી હિંસા માટે જવાબદાર છે, તેમના વિરુદ્ઘ કડક કાર્યવાહી થવી જોઇએ. તેમણે કહ્યું કે, ખેડૂતોનો સાથ આપવા માટે ઝંડા, ડંડા અને પોટી દ્યરે જ છોડીને જાવ, એક સામાન્ય નાગરિક બનીને ખેડૂતોનું સમર્થન કરો.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજકાલ આપણા દેશના ખેડૂતો બહુ દુખી છે. ૭૦ વર્ષથી તમામ પાર્ટીઓએ મળીને ખેડૂતો સાથે વિશ્વાસદ્યાત કર્યો છે. કોઇને તેમનું દેવું માફ ન કર્યું, તેમના બાળકોને નોકરી ન આપી, જયારે છેલ્લા ૨૫ વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી.
કેજરીવાલે કહ્યું કે, ૨૬મી જાન્યુઆરીએ થયેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવી રહ્યાં છે. જે પણ પાર્ટી તેના માટે અસલમાં જવાબદાર છે તેને કડકમાં કડક સજા મળવી જોઇએ.
-
વિરાટ, તમન્ના ભાટીયા અને અજુ વર્ગીસને કેરળ હાઇકોર્ટની નોટીસ : ક્રિકેટર વિરાટ કોહલીને ઓનલાઇન ગેમ્સ અંગે કેરળ હાઇકોર્ટની નોટીસ, અભિનેત્રી તમન્ના ભાટિયા,અને અજુ વર્ગીસને પણ નોટીસ મોકલાઇ, ઓનલાઇન ગેમ ( રમી) પર રોક માટે દાખલ અરજીના સંદર્ભે નોટીસ, ત્રણેય આ ગેમના બ્રાન્ડ એમ્બેસેડર છે access_time 11:47 am IST
-
યુપીમાં શશી થરૂર, રાજદીપ સરદેસાઈ, મ્રીનલ પાંડે અને કેરેવાન મેગેઝિનના સંપાદકો વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવા અને કોમી હિંસા ભડકાવવા બદલ એફઆઈઆર નોંધાઈ access_time 10:03 pm IST
-
રાત્રિના સમયે પશ્ચિમ યુપીના જુદા જુદા ભાગોથી ગાજીપુર બોર્ડર તરફ ખેડુતોનો ધસમસતો પ્રવાહ access_time 1:06 am IST
-
તમે અમને મદદ કરતા નથી access_time 9:58 am IST
-
ગોમતીમાં નાહીને નિકળતી સ્ત્રીઓ ગોળકુંડાળુ વાળીને કપડા બદલે છે ! access_time 1:03 pm IST
-
પૂ.સીતારામબાપુ દ્વારા રામમંદિર નિર્માણ માટે અનુદાન access_time 3:03 pm IST
-
રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન આજે એક પણ મૃત્યુ નહિઃ નવા ૧૨ કેસ access_time 2:58 pm IST
-
અજાણ્યા તરીકે અંતિમવિધી થઇ ગયા બાદ વૃધ્ધની ઓળખ થઇ access_time 1:19 pm IST
-
મોરબીમાં રકતદાન અને નિદાન કેમ્પ access_time 11:27 am IST
-
ઉનાઃ મગર નદીમાં ખેંચી ગયા બાદ માલધારીનો ૪ કલાકે મૃતદેહ મળ્યો access_time 11:37 am IST
-
વલસાડ પાલિકાની સભામાં સ્ટ્રીટ લાઇટ અને શૌચાલય મુદ્દે હોબાળો access_time 8:42 pm IST
-
બ્રિટિશ આર્કિટેક્ટ કંપનીએ કેનેડામાં વૃક્ષાકાર ગગનચુંબી ઇમારત બાંધવાની ઉત્સુકતા દેખાડી access_time 5:22 pm IST
-
અફઘાનિસ્તાનમાં તાલિબાન રાષ્ટ્રીય સ્તર પર કોવીડ-19ની રસીને સમર્થન કરશે access_time 5:23 pm IST
-
લૈટિન અમેરિકી દેશ મેક્સિકોમાં મહિલાએ ભૂલથી પોતાના પતિને ચપ્પુથી રહેંસી નાખ્યો access_time 5:23 pm IST
-
ટોક્યો ઓલિમ્પિક પરીક્ષણ ઇવેન્ટ 1 મહિના માટે મોકૂફ access_time 6:07 pm IST
-
ડ્રીમ 11 સાથે 2026 સુધી ન્યુઝિલેન્ડ ક્રિકેટનો વિસ્તૃત કરાર access_time 6:09 pm IST
-
કોમેડી કરતો જોવા મળશે વિક્કી કોૈશલ access_time 9:54 am IST
-
શ્રેયા ઘોષાલના યુટ્યુબ પર 1 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ access_time 5:49 pm IST
-
યો યો હની સિંહ અને નુસરત ભરૂચાનું નવું ગીત "સૈયાજી" રિલીઝ access_time 5:50 pm IST