Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ભારતમાં મુસલમાનોને ખતરાના રૂપમાં દેખાડવાની કોશિષ થઇ રહી છેઃ અલ્પ સંખ્યક વાસ્તવમાં અલ્પ સંખ્યક છે, ભારત અને અમેરિકા મહત્વપૂર્ણ રૂપથી સમાનઃ નોબેલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનરજીની પ્રતિક્રિયા

        નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનરજીનું કહેવું છે કે ભારતમાં મુસલમાનોને ખતરાના રૂપમાં દેખાડવાની કોશિષ થઇ રહી છે.નેસાચૂસેટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ફોર્ડ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલમાં ઇકોનોમિકસના પ્રોફેસરએ કહ્યું કે સતાધારી દળથી જોડાયેલ લોકો મુસ્લિમામેની જનસંખ્યા મુદાને ઉઠાવી રહી છે. આ વાસ્તવમાં એમની જનસંખ્યાને ખતરનાક દેખાડવાની કોશિષ થઇ રહી છે. ટેફિગ્રાફની ખબર અનુસાર કોલકતામાં લિટરેરી ફેસ્ટીવલમાં બેનરજીએ કહ્યું કે આવો કોઇ ડર છે કે મુસ્લિમ ખરેખર ભારત પર કબજો કરી લેશે એમણે કહ્યું કે આ મામલામાં ભારત અને અમેરિકા બિલ્કુલ મહત્વપૂર્ણ રૂપથી સમાન છે.

         બેનરજીએ કહ્યું કે અલ્પસંખ્યક વાસ્તવમાં અલ્પસંખ્યક છે આ લોકો બિલકુલ હાવી હોવાની નજીક છે આવામા અલ્પસંખ્યકોના વિશે પોતાની આસપાસ થવાવાળી વાતોને લઇ સજાગ હોવાની જરુરત છે. ભાજપાથી જોડાયેલ લોકો મુસ્લિમોની આબાદીને લઇ વાત કરી રહ્યા છે.

(11:00 pm IST)