Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રાજકોટનો આઇ-વે પ્રોજેકટ દેશ નિહાળશે : કાલે દિલ્હીમાં પ્રેઝન્ટેશન

રાજકોટ : સમગ્ર દેશમાંથી ૬ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રોજેકટનું પ્રેઝેન્ટેશન :  સૌ પ્રથમ રાજકોટના આઇ-વે પ્રોજેકટનું  પ્રેઝોન્ટેશન થશે : કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણઃ બંછાનીધિ પાનીની જાહેરાત

(4:00 pm IST)