Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ટ્રાવેલ પ્લાન માટે થઇ જાવ તૈયાર

૨૦૧૮માં ફરવાનો પ્લાન અત્યારથી જ બનાવો,મળી રહ્યા છે ૧૬ લાંબા વીકેન્ડ ઓપ્શન

નવી દિલ્હી તા. ૨૭ : ૨૦૧૭ પુરું થવા આવ્યું છે ત્યારે ૨૦૧૮માં તમારી પાસે તક છે વીકેન્ડમાં ફરવા જવાનો. કારણ કે અમે તમને જણાવીશું કે આગામી વર્ષે તમને ૧૬ લાંબા વીકેન્ડ મળશે. એટલા માટે ૨૦૧૮માં ફરવા જવાનું પ્લાનિંગ અત્યારથી જ બનાવી લેજો.

(૧) ૨૦ જાન્યુઆરી શનિવાર

૨૧ જાન્યુઆરી રવિવાર

૨૨ જાન્યુઆરી સોમવાર (વસંત પંચમીની રજા)

આ વીકેન્ડમાં તમે કચ્છમાં યોજાતા રણ ઉત્સવમાં જઈ શકો છો

(૨) ૨૬ જાન્યુઆરી (ગણતંત્ર દિવસની રજા)

૨૭ જાન્યુઆરી શનિવાર

૨૮ જાન્યુઆરી રવિવાર

(૩) ૧૦ ફેબ્રુઆરી શનિવાર

૧૧ ફેબ્રુઆરી રવિવાર

૧૨ ફેબ્રુઆરી સોમવાર (એક દિવસની રાજા લઈ શકો છો)

૧૩ ફેબ્રુઆરી મંગળવાર-(મહાશિવરાત્રીની રજા)

ફેબ્રુઆરીમાં ગોવા જવાનું લોકો પસંદ કરે છે એટલા માટે અત્યારથી જ બુકિંગ કરાવી લેવું જોઈએ.

(૪) ૧ માર્ચ ગુરૂવાર (હોળી)

૨ માર્ચ શુક્રવાર (ધૂળેટી)

૩ માર્ચ શનિવાર

૪ માર્ચ રવિવાર

(૫) ૨૯ માર્ચ ગુરૂવાર (મહાવીર જયંતીની રજા)

૩૦ માર્ચ શુક્રવાર (ગુડ ફ્રાઈડેની રજા)

૩૧ માર્ચ શનિવાર

૦૧ એપ્રિલ રવિવાર

શ્રીનગર નેચરની નજીક એકસપીરિન્સ કરવાની સારી તક મળી શકે છે.

(૬) ૨૭ એપ્રિલ શુક્રવાર (૧ દિવસની રાજ લઈ લો)

૨૮ એપ્રિલ શનિવાર

૨૯ એપ્રિલ રવિવાર

૨૦ એપ્રિલ બુદ્ઘ પૂર્ણિમાની રજા

હિમાચલના પબ્બર દ્યાટના ખુપ્પર ટોપ જઈ ટ્રેકિંગની મજા લઈ શકો છો.

(૭) ૧૫ જૂન શુક્રવાર (ઈદની રજા)

૧૬ જૂન શનિવાર

૧૭ જૂન રવિવાર

તિર્થન ઘાટ, કુલ્લૂ, આ જગ્યા સફરજનના બગીચા, હાઈકિંગ અને ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક માટે જાણિતી છે.

(૮) ૨૨ ઓગસ્ટ બુધવાર (બકરી ઈદની રજા)

૨૩ ઓગસ્ટ ગુરૂવાર (૧ દિવસની રજા લઈ લો)

૨૪ ઓગસ્ટ શુક્રવાર (ઓનમ)

૨૫ ઓગસ્ટ શનિવાર

૨૬ ઓગસ્ટ રવિવાર (રક્ષાબંધન)

(૯) ૧ સપ્ટેમ્બર શનિવાર

૨ સપ્ટેમ્બર રવિવાર

૩ સપ્ટેમ્બર સોમવાર (જન્માષ્ટમીની રજા)

(૧૦) ૧૩ સપ્ટેમ્બર ગુરૂવાર (ગણેશ ચતુર્થીની રજા)

૧૪ સપ્ટેમ્બર શુક્રવાર (૧ દિવસની રજા લઈ લો)

૧૫ સપ્ટેમ્બર શનિવાર

૧૬ સપ્ટેમ્બર રવિવાર

કલસુબાઈ, મુંબઈ પાસે ટ્રેકિંગ માટે જાણીતી સહયાદ્રી પર્વત માળા

(૧૧) ૨૯ સપ્ટેમ્બર શનિવાર

૨૦ સપ્ટેમ્બર રવિવાર

૧ ઓકટોબર સોમવાર (૧ દિવસની રજા લઈ લો)

૨ ઓકટોબર મંગળવાર (ગાંધીજયંતિની રજા)

(૧૨) ૧૮ ઓકટોબર ગુરૂવાર (રામ નવમીની રજા)

૧૯ ઓકટોબર શુક્રવાર (દશેરાની રજા)

૨૦ ઓકટોબર શનિવાર

૨૧ ઓકટોબર રવિવાર

આ સમયે તમે મધ્યપ્રદેશના ખજુરાહો, ઓરછા અને ઝાંસીનો પ્રવાસ કરી શકો છો.

(૧૩) ૩ નવેમ્બર શનિવાર

૪ નવેમ્બર રવિવાર

૫ નવેમ્બર સોમવાર- ધનતેરસ

૬ નવેમ્બર મંગળવાર – કાળી ચૌદસ

૭ નવેમ્બર બુધવાર – દિવાળી

૮ નવેમ્બર ગુરૂવાર- નવું વર્ષ

૯ નવેમ્બર શુક્રવાર- ભાઈબીજ

૧૦ નવેમ્બર શનિવાર

આ મહિને તમને એક અઠવાડિયાની રજા મળી શકે છે એટલા માટે તમે લાંબી ટ્રિપનું પ્લાનિંગ કરી શકશો.

(૧૪) ૧૧ ડિસેમ્બર શનિવાર

૨૩ ડિસેમ્બર રવિવાર

૨૪ ડિસેમ્બર સોમવાર (૧ દિવસની રજા લઈ લો)

૨૫ ડિસેમ્બર મંગળવાર (ક્રિસમસની રજા)

ડિસેમ્બરમાં તમે ગોવા, રાજસ્થાનના સ્થળો પર ફરવાનું પ્લાનિંગ કરી શકો છો

(10:20 am IST)