Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

દેશમાં સતત વધતી જતી મોંઘવારી સામે દિલ્હીમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિશાલ જનજાગરણ કૂચ

કોંગ્રેસના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે દિલ્હી પ્રદેશ મહિલા કોંગ્રેસના નેતૃત્વ હેઠળ, મોટી સંખ્યામાં, દેશમાં સતત વધતી જતી મોંઘવારી સામે જનજાગરણ માર્ચ યોજી હતી, જેમાં સામેલ થવાનો મને આનંદ છે.

(4:05 pm IST)