Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મમતા પવાર-ઠાકરે સાથે મંગળવારે મુલાકાત કરશે લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપને ટક્કર આપવા

મુંબઇ : તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ર૦ર૪ માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવાની તૈયારીમાં છે. મમતાએ આ અંગે એનસીપી પ્રમુખ શરદ પવાર અને શીવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેને મંગળવારે મળશે. મમતા કોંગ્રેસના બદલે તૃણમુલને કેન્દ્રીય રાજકારણમાં વિકલ્પના રૂપે મુકવા માંગે છે.

(12:44 pm IST)