Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.4 કરોડ લાભાર્થીઓની થયો ઇલાજ: કેન્દ્રીય ‌સ્‍વા‌સ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન

> કેન્દ્રીય   ‌સ્‍વા‌સ્‍થ મંત્રી હર્ષવર્ધન કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી આરોગ્ય યોજનાને લઇ અત્યાર સુધી 1.4 કરોડ થી વધારે ગરીબ લાભાર્થીઓની ઇલાજ કરવામાં આવ્‍યો છે. તેમણે કહ્યું કે આ યોજના લઇ હોસ્પિટમાં દર મિનિટે 14 દર્દીઓ આવી રહયા છે અને 17,500 કરોડ વધારે મૂલ્યની સારવાર કરવામાં આવી છે.
(9:50 pm IST)
  • હોસ્પિટલોમાં આગની ઘટનાઓ જરા પણ સ્વીકાર્ય નથી : સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરી : રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ નિપજતા સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરતાં કહ્યુ છે કે હાઈકોર્ટ પણ સમગ્ર મામલાને નિહાળી રહ્યા છીએ. આ પ્રકારની ઘટનાઓ સ્વીકાર્ય નથી : અમે આખા દેશની સ્થિતિ પર માહિતી લઈ રહ્યા છીએ. access_time 1:07 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • મુંબઈમાં સંખ્યાબંધ સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે (ઈડી)એ મોટાપાયે દરોડા શરૂ કર્યાનું જાણવા મળે છે access_time 12:51 pm IST