Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજયસભાના સાંસદ પરિમલભાઈએ અહેમદભાઈને

૩૦ વર્ષ પૂર્વે પ્રથમ વખત મળ્યા તે તસ્વીર પ્રસિધ્ધ કરીઃ અંજલિ

આંધ્ર પ્રદેશના સાંસદ અને રિલાયન્સ પરિવારના સિનીયર સદસ્ય શ્રી પરિમલભાઈ નથવાણીએ ગઈકાલે એક ટ્વીટ કરી અનોખી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. તેમણે લખ્યું છે કે ઈન્ડીયન નેશનલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહેમદભાઈ પટેલ સાથે સુદીર્ઘ અને પ્રેમાળ સંબંધો રહ્યા છે. ૩૦ વર્ષ પૂર્વે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અહેમદભાઈને મળ્યો ત્યારની તસ્વીર સાથે તેમણે લખ્યું છે કે તે સમયે હું રિલાયન્સમાં પણ ન હોતો કે એકટીવ રાજકરણમાં પણ ન હોતો.

(11:37 am IST)