Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગાર્ડ પર બંદૂક તાણી એમ.પી. માં બિલ્‍ડરના ઘરમાંથી લૂંટયા સોના-ચાંદીના ઘરેણા અને રોકડ

મધ્‍યપ્રદેશના ઇન્‍દોરમાં મંગળવારે રાતના અમુક બદમાશોએ ગાર્ડ પર બંદુક રાખી એક બિલ્‍ડરના ઘરમાં લુંટફાટ કરી હતી.

એસપી ઇન્‍દોરના જણાવ્‍યા મુજબ બદમાશોએ ઘરની અંદર ઘૂસી પરિવારને બંધક બનાવી લીધો અને સોના-ચાંદીના ઘરેણા સાથે રોકડ પણ લૂંટી ગયા. મામલાની તપાસ દરેક દ્રષ્‍ટિકોણથી કરવામાં આવી રહી છે.

(11:32 pm IST)