Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સીબીઆઇસીના આસીસ્‍ટંટ કમિશ્નર પંડિત સસ્‍પેન્‍ડઃ પુત્રોના લગ્નમાં ગંજાવર ખર્ચ કર્યો હતો

     મીડિયા રીપોર્ટસના જણાવ્‍યા અનુસાર આવકથી વધારે સંપતિ રાખવાના મામલામાં કેન્‍દ્રીય અપ્રત્‍યક્ષ કર અને ઉત્‍પાદન શુલ્‍ક બોર્ડ સીબીઆઇસીના આસીસ્‍ટંન્‍ટ કમીશ્નર દિપક પંડિતને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે.

     પંડિત પર પોતાના બે પુત્રોના લગ્નમાં જંગી રકમનો ખર્ચ કરવા સાથે મુંબઇના પોશ વિસ્‍તારમાં મોંઘી સંપતિઓ રાખવાનો આરોપ છે.

(11:30 pm IST)