Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

હું યોગ્‍ય સમય પર બોલીશ, અત્‍યારે કહેવા માટે કાંઇ નથીઃ અજિત પવારની પ્રતિક્રિયા

     મહારાષ્‍ટ્રના ઉપ-મુખ્‍યમંત્રી પદેથી રાજીનામુ આપ્‍યાના એક દિવસ પછી એનસીપી નેતા અજિત પવારએ કહ્યું કે મારી પાસે અત્‍યારે કહેવા માટે કાંઇ નથી હુ યોગ્‍ય સમયે બોલીશ.

     એમણે કહ્યું કે હુ એનસીપી માં છુ, એનસીપીમાં રહીશ આના પર ભ્રમ ફેલાવવાની જરુર નથી. આ પહેલા એનસીપીએ તેમને ધારાસભ્‍ય દળના નેતા પદેથી હટાવ્‍યા હતા.

(10:57 pm IST)