Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વેતન ગોટાળાના ખુલાસા પછી હોમગાર્ડ ઓફિસમાં આગ લગાડનાર શખ્‍સની યૂપીમાંથી ધરપકડ

     ગૌતમ બુદ્ધ નગર (ઉતરપ્રદેશ) માં હોમગાર્ડઝના વેતનમા ગોટાળાનો ખુલાસો થયા પછી ઓફીસમાં આગ લગાવનાર આરોપી પ્‍લાટૂન કમાન્‍ડર રાજીવકુમારની પોલીસે ધરપકડ કરી છે.

     એસએસપી વૈભવ કૃષ્‍ણના જણાવ્‍યા અનુસાર સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ધરપકડ થઇ. પોલીસે ઘટનામા ઉપયોગમાં લેવાયેલ પેટ્રોલની બોટલ રોડ અને શાલ જપ્ત કરી છે.

(10:54 pm IST)