Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જાણે હું કોઇ રંગા-બિલ્લા છું : હાઇકોર્ટ દ્વારા જામીન અરજી રદ થવા પર ચિદંબરમ

કોંગ્રેસ નેતા પી. ચિદંબરમએ હાઇકોર્ટ દ્વારા એમની જામીન અરજી રદ કરવા પર કહ્યું છે કમે જાણે હું કોઇ રંગા-બિલ્લા છુ.

જો મને જામીન નહી મળે તો આ દેશને ખોટો સંદેશ આપશે રંગા અને બિલ્લા બે ખતરનાક અપરાધી હતા.  જેમણે ઓગષ્‍ટ ૧૯૭૮ માં બે કિશોરોનું અપહરણ કરી ક્રુરતાપુર્વક મારી નાખ્‍યા હતા.

કોર્ટએ ચિદંબરમની ન્‍યાયીક અટકાયત ૧૧ ડીસેમ્‍બર સુધી વધારી નાખી છે.

(10:14 pm IST)