Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અર્થતંત્રમાં પ્રાણ પુરવા માટે 32 પગલાં લેવાયા : ફળ મળવા શરૂ :GST કલેક્શન વધ્યું :નિર્મલા સીતારામન

નવી દિલ્હી : અર્થતંત્રમાં પ્રાણ પુરવા માટે 32 પગલાં લેવાયાનું અને તેના ફળ મળવા શરુ થવા ઉપરાંત જીએસટી કલેક્શન વધ્યું હોવાનું નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે

  નાણાકીય વર્ષ 2020 માટે નિર્ધારિત કરેલ 6,63 લાખ કરોડના જીએસટી કલેક્શન સામે પ્રથમ 7 મહિનામાં 50 ટકા કલેક્શન થઇ ગયાનું નાણામંત્રી જાહેર કર્યું છે ,અર્થતંત્રમાં પ્રાણ પુરવા માટે 32 પગલાં લીધા છે તેના ફળ મળવા શરૂ થયા છે

(7:12 pm IST)