Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઉતરાખંડમાં સુપર ફાસ્‍ટ ટ્રેનના ચકકા પર બેઠેલો મળ્‍યો ૧૦ ફૂટ લાંબો કિંગ કોબરાઃ સામે આવ્‍યો વીડિયો

         ઉતરાખંડમાં એક સુપર ફાસ્‍ટ ટ્રેનના દરવાજાની પાસે ચકકા પર એક ૧૦ ફૂટ લાંબો કિંગ  કોબરા કુંડલી લગાવી બેઠેલો જોવા મળ્‍યો.

         ઉતરાખંડ વન વિભાગ અને આરપીએફના સંયુકત બચાવ અભિયાનમાં કોબરાને ટ્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલ. બચાવ અભિયાનના એક વિડીયોમાં વન વિભાગના  અધિકારી કોબરાને  સાવધાનીપૂર્વક હટાવતા જોવા મળ્‍યા.

(8:56 am IST)