Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પોલીસએ કૂતરાની મદદથી ર૦ મિનિટમાં યૂપીમા રેપ અને હત્‍યાના આરોપીનો પતો લગાવ્‍યોઃ ધરપકડ કરી

         આજમગઢ( ઉતરપ્રદેશ) માં પોલીસએ એક પ્રશિક્ષિત કૂતરાની મદદથી રેપ- હત્‍યાના આરોપીનો ર૦ મિનિટમાં જ પત્તો લગાવ્‍યો હતો.

         એસએસપી ત્રિવેણીસિંહના મુતાબીક શુક્રવારના પ વર્ષની બાળકીનું શબ એક તળાવ પાસેથી મળ્‍યુ હતુ. ક્રાઇમ સીનનો મુઆયના કર્યા પછી કૂતરો પોલીસને રપ૦ મીટર દૂર આરોપીના ઘર સુધી લઇ ગયો હતો.

(12:00 am IST)