Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ભાજપના ધારાસભ્યોની બેઠક પૂર્ણ : શેલારે કહ્યું અમે જનતાના કામ કરતા રહીશું : વિપક્ષમાં બેસશું

મહા વિકાસ અઘાડીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઉદ્ધવ ઠાકરેને અભિનંદન

 

મુંબઈ : આજે સાંજે મુંબઈમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ ધારાસભ્ય આશીષ શેલ્લારે કહ્યું કે અમે જનતા માટે કરતા રહીશું અને વિપક્ષમાં બેસીશું. અમને જાણકારી મળી છે કે, મહા વિકાસ અઘાડી દ્વારા ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અમે તેમને અભિનંદન આપીએ છીએ.

(8:53 am IST)