Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

શિવસેના-એનસીપી-કોંગ્રેસના નેતાઓ રાજભવન પહોંચ્યા : સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

 

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું ધરી દીધા બાદ શિવસેના-એનસીપી-કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક યોજાઇ હતી જેમાં સર્વાનુમતે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા

મોડીસાંજે શિવસેન-NCP- કોંગ્રેસના નેતા રાજભવન પહોંચ્યા હતા. આદિત્ય ઠાકરે પણ રાજભવનમાં હાજર રહ્યા હતા.ત્રણેય પાર્ટીના નેતાઓએ  રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

(8:53 am IST)