Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

યોગીજીના ગઢ ગોરખપુરમાં પ્રિયંકા ગાંધીની ભવ્ય સભાનું આયોજન

૩૧ ઓક્ટોબરના રોજ પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની પુણ્ય તિથીના દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગણાતા ગોરખપુરમાં પ્રિયંકા ગાંધીની ભવ્ય જનસભા સાથે ચૂંટણીનો ધમધમાટ શરૂ: મોટી જાહેરાતો કરશે?

(12:12 am IST)