Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

નાયગ્રા ફોલ ખાતે ખાસ સ્ટેજ : ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

છેતરપિંડી કરતા લોકો ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને વિશિંગ કોલથી બનાવી રહ્યા છે ભોગઃ આરબીઆઈએ આ રીતે છેતરપિંડીથી બચવાના ઉપાય બતાવ્યા

કેનેડાના નાયગ્રા વોટર ફોલ સામે દિવાળીના તહેવારની ઉજવણી માટે ખાસ સ્ટેજ બનાવામાં આવ્યું છે. જ્યાં ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.આ વર્ષે કેનેડા સ્થિતિ ભારતવાસીઓ દિવાળી તહેવારને આઝાદીના અમૃત મહોત્સવના બેનર નીચે ઉજવશે.

(2:54 pm IST)