Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ભારતને વર્ષ 2020માં કુદરતી હોનારતોના કારણે અધધ 87 અબજ ડોલરનું નુકસાન

ભારતની 80 ટકા ગ્રામીણ વસતી પર ક્લાઇમેટ ચેન્જના કારણે સર્જાઇ રહેલી કુદરતી આફતોનું જોખમ

નવી દિલ્હી :  ક્લાઇમેટ વર્નરાબિલિટી ઇન્ડેક્સમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની 80 ટકા ગ્રામીણ વસતી પર ક્લાઇમેટ ચેન્જના કારણે સર્જાઇ રહેલી કુદરતી આફતોનું જોખમ તોળાઇ રહ્યું છે . આસામ , આંધ્રપ્રદેશ , મહારાષ્ટ્ર , કર્ણાટક અને બિહાર પર પૂર , દુકાળ અને વાવાઝોડાંનો સૌથી વધુ ખતરો છે .

(1:03 pm IST)