Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પિતાનું ઋણ સાત જન્‍મેય ઉતારી ના શકાય

કાળી મજૂરી કરી પિતા તેના સંતાનોના ઉજ્જવળ ભવિષ્‍ય માટે ભણાવતા હોય છે. આ ઋણ સાત ભવે પણ ચૂકવી શકાય નહિં. કયારેક સંતાનો મોટા થઈ મા-બાપથી મોઢું ફેરવી લ્‍યે ત્‍યારે તેમના હૃદયનો વલોપાત તો કલ્‍પવો જ રહ્યો. ઉત્તરપ્રદેશના એડીશ્નલ ડીજી શ્રી નવનીત શેકરાએ સોશ્‍યલ મીડિયા ઉપર શેર કરેલ તસ્‍વીર ખૂબ વાયરલ થઈ રહી છે. તેઓ મોટીવેશનલ સ્‍પીકર પણ છે.

 

(10:59 am IST)