Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ચીનને તાલિબાનો ઉપર વહાલ ઉભરાયું: અફઘાનિસ્તાનને કરોડો રૂપિયાની સહાય જાહેર કરી

અફઘાનિસ્તાનમાં તાલિબાનોને ખોરાક અને મેડિસિન બાબતે માનવતાના ધોરણે મદદ કરવા માટે ચીને ૧૦ લાખ ડોલરની સહાય આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત વધુ ૫૦ લાખ ડોલરની સહાય આપવાનું વચન પણ આપ્યું છે.

(5:55 pm IST)