Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત: સાાંજે 66 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે અ...ધ...ધ...ધ..112 કેસ નોંધયા: કુલ કેસ 5878: આજે 110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજકોટ:શહેરમાં સાંજે 66 અને બપોરે 46 સાથે આજે કુલ 112 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 66 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 5878 થયા છે. હાલમાં 985 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 110 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.

(7:59 pm IST)